ગઝલ 101 - રમેશ પુરોહિત
Gazal 101 (Gujarati Gazalono Sangrah) By Ramesh Purohit
તો દોસ્ત હવે સંભળાવ ગઝલ,બહુ એકલવાયું લાગે છે.
ગુજરાતી સાહિત્યમાં અત્યારે ગઝલનું પ્રાધાન્ય છે. તે સાહિત્યસ્વરૂપ ખૂબ જ લોકપ્રિય થયું છે. આ પુસ્તકમાં ગુજરાતી ભાષાની ઉત્તમ 101 ગઝલો સમાયેલી છે. કવિતા અને ગઝલવાંચનમાં રસ ધરાવતા વાચકો માટે તો આ પુસ્તક ખૂબ જ ગમતીલું બની રહેશે.