Dukhiyara (Gujarati Translation Of "Les Miserable")
દુખિયારાં (મહાકાવ્ય-શી અમર ફ્રેન્ચ નવલકથા 'લે મિઝરાબ્લ')
વિક્ટર હ્યુંગો
('Les Miserables'-By Victor Hugo-Gujarati Translation)
અનુવાદક: મૂળશંકર ભટ્ટ
વિક્ટર હ્યુગોની 2453 પાનાંની ગંજાવર કૃતિને શ્રી મૂળશંકર ભટ્ટ સાહેબે પાંચમાં ભાગ જેટલું કદ સંકોચન કરીને 460 પાનાનાં રસાળ ભાવાનુવાદ તરીકે ગુજરાતી વાચકો સમક્ષ મૂકી આપીને એક કાબિલ-એ-તારીફ કાર્ય કર્યું છે.