Deadline (Gujarati Navalkatha) by Varsha Pathak
ડેડલાઈન - વર્ષા પાઠક
એવું કોણે કહ્યું કે માત્ર દુ:ખી વ્યક્તિને આત્મહત્યા કરવાની ઈચ્છા થાય? કોઈને સુખનો ઓવરડોઝ થઇ જાય તો?સુખની ટોચે બેઠેલા શિવાલિક શાસ્ત્રીને ઘડપણ બીમારી કે બીજા કોઈ દુઃખની રાહ જોયા વિના આજે,એના 35 માં જન્મદિવસે જ મારી જવું છે.પણ છેલ્લી ઘડીએ આ કોણ આવી પહોંચ્યું એને પૂછવા માટે કે,મારતા પહેલા કોઈ અંગત હિસાબ કિતાબ પતાવવાના બાકી રહી જાય છે?