Boomerang (Navalkatha) By Kamini Sanghvi
બૂમરેંગ - કામિની સંઘવી
પત્રકારત્વ અને અખબારોની દુનિયાને કેન્દ્રમાં રાખીને લખાયેલી થ્રીલર નવલકથા. સાપ્તાહિક 'ચિત્રલેખા'માં હપ્તાવાર પ્રસિદ્ધ થઇ ચુકેલી આ નવલકથાએ લોકચાહના મેળવી હતી.