બાલાજોગણ - રમણલાલ દેસાઈ
Balajogan (Gujarati Navalkatha) By Ramanlal Desai
'બાલાજોગણ' એ મીરાંની કથા.મીરાં એટલે સોળમી શતાબ્દીની એક અનોખી નારી.ભારતભરની સુપ્રસિદ્ધ નારીઓમાં મીરાંનું સ્થાન છે.એના કાવ્યો ઉત્તર ભારતના લગભગ બધાય પ્રદેશમાં વિખ્યાત છે.ભક્તિમાર્ગને વિકસિત કરી હિન્દુત્વ જીવંત રાખનાર વ્યક્તિઓમાં મીરાંની ગણના ખરી.