અવકાશને પેલે પાર - અશ્વિન ત્રિવેદી
Avkashne Pele Paar (Gujarati) By Ashwin Trivedi
એક રોમાંચક ટાઈમ ટ્રાવેલ કથા
માત્ર તમને જ નહિ,વિશ્વના મોટાભાગના વિજ્ઞાનીઓને પણ એવું કુતુહુલ થયા કરે છે કે પૃથ્વી સિવાય પણ કોઈ અન્ય ગ્રહ પર માનવજીવન હશે? આવા અનેક રોમાંચક અને દિલધડક પ્રશ્નો પેદા કરતા આ નવતર ગ્રહની માનવવસાહતમાં સફર કરવાનું ચૂકશો નહીં !