Ame (Bharatiya Navalkatha) By Ashokpuri Goswami અમે... - અશોકપુરી ગોસ્વામી આ નવલકથા એક ભારતીય કુટુંબમાં રચાતી સંસ્કૃતિક સુરવલીઓમાં ક્યાંક ખોરવાઈ જતા લય અને ખોટકાઈ જતા સંબંધ - સંકાની વેદના રજુ કરે છે. વેદના ખુદ જીંદગી જીવવા માટે જીંદગી માણવા માટે દવા બની જાય છે. પ્રતિકુળ પરિસ્થીઓમાં અનુકુળતા સાધવાની કળાનો કસબ તમને આ કુટુંમ્બકથામાં અનુભવવા મળશે!