Amar Geeto ( Selection of 390 Immortal Gujarati Lyrics)
ગુજરાતી સાહિત્યનો અમર વારસો
અમર ગીતો (4થી આવૃત્તિ)
સંપાદન: ચંદ્રકાન્ત શેઠ
પ્રસ્તુત પુસ્તકમાં 225 ઉત્તમ કવિઓના 390 ગુજરાતી ગીતોનું સંપાદન કરવામાં આવ્યું છે.
ગુજરાતના સંસ્કારજીવનમાં -એના સાહિત્યમાં ગીતના મુળિયા ઘણા ઊંડા ગયેલા છે. લોકપ્રિયતાની દ્રષ્ટિએ ગીત ગુજરાતી કવિતાની એક મહત્વની સિદ્ધિ અને સમૃદ્ધિ છે.