Agyatvasno Yatri (Gujarati Edition) by Rajendra Mohan Bhatnagar
અજ્ઞાતવાસનો યાત્રી - રાજેન્દ્રમોહન ભટનાગર
સુભાષ એક રહસ્યમય ગાથા છે.
1.1945માં દ્વિતિય વિશ્વયુદ્ધ સમાપ્ત થયા પછી સુભાષ ક્યાં ચાલ્યા ગયા ?
2.જે એરક્રેશમાં સુભાષનું મૃત્યુ થયાનું કહેવાય છે,એવું કોઈ પ્લેન ઉડ્યું જ ન હતું
3.જે હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું બતાવાય છે , તે હોસ્પિટલની મૃતકોની સૂચીમાં પણ તેમનું નામ ન હતું
આ નવલકથા અવ અનેક અનિર્ણિત રહસ્યો પરથી પડદો હટાવે છે.