AFTERSHOCK - HARESH DHOLAKIA શું ભૂકંપ ધરતીને જ ખળભળાવે છે ? વ્યક્તિઓને પણ અસર નથી કરતો ? પછી પણ આવે છે આફ્ટરશોક ! વર્ષો સુધી કંપન ચાલે છે. પછીની પેઢીને પણ ધ્રુજાવે છે. સ્થૂળ ભૂકંપ પછી સંબંધોને પ્રભાવિત કરતા 'આફ્ટરશોક'ની કથા છે આ !!