Yugpurush Ambedkar (Gujarati) By Rajendra Mohan Bhatnagar
યુગપુરુષ આંબેડકર - રાજેન્દ્રમોહન ભટનાગર
વિલાયત જઈને અર્થશાસ્ત્રની ડિગ્રી પ્રાપ્ત કરનારા પ્રથમ ભારતીયનું શ્રેય ડો.ભીમરાવ આંબેડકરને ફાળે જાય છે.ઉચ્ચ અભ્યાસ,ગહન અધ્યયન અને વિદ્વતા આત્મસાત કાર્ય હોવા છતાં અસ્પૃશ્ય વર્ગમાં જન્મ થયો હોવાને કારણે તેમને કેટલા અપમાન,અત્યાચાર અને તિરસ્કારનો સામનો કરવો પડે છે તે આ પુસ્તકમાંથી જાણી શકાય છે.
ડો.ભીમરાવ આંબેડકરે સ્વતંત્ર ભારતનું બંધારણ તૈયાર કર્યું તે ઐતિહાસિક બાબતથી સૌ પરિચિત હોવા છતાં બંધારણની પ્રક્રિયા,તે વખતનું મનોમંથન,અન્ય લોકોના વ્યવહાર વગેરે અજાણ્યા,અજ્ઞાત પાસાઓને લેખકે અહીં સુપેરે વ્યક્ત કાર્ય છે.