Mara Anubhavo-By: Swami Sachchidanand
મારા અનુભવો - Author: સ્વામી સચ્ચિદાનંદ ક્રાંતિકારી સંતશ્રી સ્વામિ સચ્ચિદાનંદજીના લખાણોનો સંગ્રહ પ્રસ્તુત પુસ્તકમાં મેં મારા અનુભવોના માધ્યમથી જીવનની વાસ્તવિકતાને બતાવવા પ્રયત્ન કર્યો છે. ખુલ્લું મસ્તિષ્ક રાખીને હું વિચર્યો છું. એટલે મેં ઘણુંયે પકડી પકડીને છોડી દીધું છે. જયારે મને એમ સમજાય છે કે આ સત્ય તથા હિતકારી નથી ત્યારે હું તેનો ત્યાગ કરી દઉં છું. હું પરિવર્તનવાદી છું. વિશ્વ સતત પરિવર્તિત થઇ રહ્યું છે એટલે તે નવું, તાજું તથા સત્તાવાળું છે.