Vyakti Visheshnu Shesh Vishesh By Ketan Mistry વ્યક્તિવિશેષનું શેષ - વિશેષ - કેતન મિસ્ત્રી સદા અગ્રસર સાપ્તાહિક ચિત્રલેખા માટે લીધેલી જાણીતી-માનીતી વ્યક્તિઓની મુલાકાતનો સંગ્રહ,આ પુસ્તકમાં વ્યક્તિવિશેષનું શેષ - વિશેષમાં એવી મુલાકાતો -ઇન્ટરવ્યુઝનો સમાવેશ કર્યો છે,જે સમય-કાળની મર્યાદાને ઓળંગી ગયા છે.