Vishwashresth Navalkathao (World's Best Novels Translated in Gujarati)
વિશ્વશ્રેષ્ઠ નવલકથાઓ
યશવંત મેહતા
(વિશ્વપ્રસિદ્ધ નવલકથાઓના સંક્ષિપ્ત રૂપાંતરો)
સમય ઓછો છે અને બધું વાંચવાનો સમય નથી કોઈ અગર આ બધી જ કૃતિઓનો અર્ક કાઢી આપે તો ....... તો આ રહ્યો અર્ક 20 જેટલી વિશ્વશ્રેષ્ઠ નવલકથાઓના સંક્ષિપ્ત રૂપાંતર -એય પાછાં સંઘેડાઉતાર કે સ્વતંત્ર કૃતિ વાંચતા હોઈએ તેવો અહેસાસ આપે.
અનુક્રમ:
01 લોપા (ડેફ્ની દુ મોરિયર કૃત 'ધ રીબેકા')
02 ઠેસ ( થોમસ હાર્ડી કૃત 'ટેસ ઓફ ધી દ્દ'ઉબર્રવિલ્સ')
03 કમલિની (જેન ઓસ્ટેન કૃત ' પ્રાઈડ એન્ડ પ્રીજયુંડાઈસ')
04 જંબૂરિયો ( વિક્ટર હ્યુગો કૃત ' નોત્રદામ દ્દ પારી')
05 સર્પ (ઓનર દ્દ બાલ્ઝાંક કૃત 'યુજીની ગ્રાંદે )
06 રૂપલાલસા ( ફ્યોદ્દર દોસ્તોએવ્સકી કૃત 'ધી બ્રધર્સ કારામાઝોવ')
07 પ્રલય (જ્યોર્જ ઇલિયટ કૃત' ધી મિલ ઓન ધ ફ્લોસ')
08 ગર્તા (ગુસ્તેવ ફ્લોબેર કૃત ' માદામ બોવરી')
09 પુનરાગમન ( ચાર્લ્સ રીડ કૃત ' ધી ક્લોઇસ્ટર એન્ડ ધ હર્થ')
10 વિદ્રોહ ( નાથાનિયેલ હોથોર્ન કૃત ' ધી સ્કારલેટ લેટર')
11 આંકાક્ષા ( ચાર્લ્સ ડિકન્સ કૃત ' ધી ગ્રેટ એકસ્પેકટેન્શ')
12 મુક્તિ (હાવર્ડ ફાસ્ટ કૃત ' ક્ન્સીલ્ડ ઇન લીબર્ટી ')
13 નીના ( એમિલ ઝોલા કૃત ' નાના')
14 પુનયૌંવન ( થોમસ માન કૃત ' ધી બ્લેક સ્વોન ')
15 સિદ્ધાર્થ ( હરમન હેસ કૃત 'સિદ્ધાર્થ')
16 વસંતવર્ષા ( વિલિયમ સમરસેટ મોમ કૃત 'ધ રેઇન')
17 રાક્ષસ ( લીઓ તોલ્સતોય કૃત ' ધી ડેવિલ')
18 છલના (ઝ્યાં પૌલ સાત્ર કૃત 'ધ રીસ્પેકટેબલ પ્રોસ્ટીટયૂટ')
19 અપરાજિતા ( ગાય દ મોપાંસા કૃત 'ઉન વાય')
20 સ્નેહ્સ્વપ્ન ( મેરી કોરેલી કૃત 'ઝિસ્કા')
વિશ્વભરના મહાનતમ લેખકોની શ્રેષ્ઠ વાર્તાઓ
માનવજાતના વાર્તા મહાસાગરમાંથી કેટલીક ઉત્તમ વાર્તાઓનો ખજાનો એટલે આ જ લેખકશ્રી નું અન્ય એક પુસ્તક
|