Virat Swapna (Gujarati Translation of Dreaming Big My Journey To Connect India) by Sam Pitroda
વિરાટ સ્વપ્ન :કનેક્ટ ઇન્ડિયા માટેની મારી યાત્રા
સામ પિત્રોડા / ડેવિડ શેનોફ
ભારતીય ટેલિકોમ ક્રાંતિના પિતા ગણાતા ટેકનોક્રેટ સામ પિત્રોડાની આત્મકથા 'ડ્રીમિંગ બિગઃ માય જર્ની ટુ કનેક્ટની ગુજરાતી આવૃત્તી
ભારતની ટેલિફોન ક્રાંતિના પ્રણેતા અને મહાન ટેક્નોક્રેટ સામ પિત્રોડાની પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી વાતો-પ્રસંગોથી ભરપૂર રસપ્રદ આત્મકથા.
સામ પિત્રોડા તરીકે ઓળખાતા સત્યનારાયણ ગંગારામ પિત્રોડા (જન્મ: ૪ મે ૧૯૪૨) એક ટેલિકોમ એન્જિનિયર, શોધક અને નિતિકર્તા છે. તેમનો જન્મ તિતલાગઢ, ગ્રામીણ ઓરિસ્સા, ભારતમાં એક ગરીબ, દૂરસ્થ ગામમાં થયો હતો. ૧૯૬૪ માં વિદ્યુત ઈજનેરી અભ્યાસ કરવા તેઓ શિકાગો ગયા. પિત્રોડાએ યુએસમાં આવતા પહેલા ટેલિફોનનો ઉપયોગ ક્યારેય ઉપયોગ કર્યો ન હતો.
ઘણા વર્ષો પછી પિત્રોડાએ ભારત મુલાકાત લીધી અને તેમની પત્ની સાથે એક ફોન કૉલ કરી શક્યા નહી. જેથી તેઓ ભારત પરત ફર્યા અને ભારતીય જાણકારી ઉદ્યોગ ઉભો કરવા માટે વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે લગભગ એક દાયકા ગાળ્યા હતા.
સામ પિત્રોડા તેમના જીવનની તથા વિશ્વમાં તેમના જીવન દરમ્યાનના ચડાણ-ઉતારની હૃદયસ્પર્શી વાતો કરે છે.
|