વાંચન અને ચિંતન - જયેન્દ્ર દવે
Vachan Ane Chintan (Gujarati) By Jayendra Dave
માત્ર શિક્ષણની જ વાત ન કરીએ તોપણ માણસના જીવનમાં,સવિશેષ આજના યુગમાં વાંચન ઘણું જ વ્યાપક છે.એ રીતે વાંચન જીવન અને શિક્ષણ બંનેને સ્પર્શતું શિક્ષણનું એક વિચારણીય પાસું છે.જેમ ખોરાખથી આપણો શારીરિક દેહ બંધાય છે,શારીરિક તંદુરસ્તી સચવાય છે તે જ પ્રમાણે વાંચનથી આપણા માનસનું ઘડતર થાય છે,માનસિક તંદુરસ્તી સચવાય છે.