Vahaali Aastha By: Kajal Oza Vaidya
વ્હાલી આસ્થા - કાજલ ઓઝા- વૈધ
પુત્રી કદાચ પિતાની જિંદગીની છેલ્લી સ્ત્રી હોય છે !
પિતાએ પુત્રીને લખેલા આ પત્રો એક એવા નાજુક સંબધનાબદલાતા રંગોને આલેખવાનો પ્રયાસ છે. આજના સમયમાં જયારે સંતાનો માટે 'સમય નથી' કહીને, વસ્તુઓથી પોતાની ગેરહાજરીના અભાવનો અકાઊંન્ટ 'સેટલ' કરતાં માતા-પિતાની સંખ્યા વધતી જાય છે ત્યારે આ પુસ્તક કદાચ કોઈ પિતાને પોતાની પુત્રીને પત્રો લખવા પ્રેરણા આપશે કે પ્રોત્સાહિત કરશે.