Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
The Laws of the Spirit World ( Gujarati Translation)
Khorshed Bhavnagri
Author Khorshed Bhavnagri
Publisher Jaico Publishing House
ISBN 9788184952094
No. Of Pages 344
Edition 2024
Format Paperback
Language Gujarati
Price रु 350.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
636930718038554433.jpg 636930718038554433.jpg 636930718038554433.jpg
 

Description

જીવાત્મા જગતનાં કાયદાઓ - ખોરશેદ ભાવનગરી

The Laws of the Spirit World પુસ્તકનો ગુજરાતી અનુવાદ

"જીવાત્મા જગતમાં ધર્મો હોતા નથી. આપણે સૌ એક જ ઈશ્વરની આરાધના કરીએ છીએ."

જીવાત્મા :

જીવાત્મા એટલે તમારો આત્મા અને અર્ધજાગૃત મન

જીવાત્મા માર્ગદર્શક :

જીવાત્મા જગતમાં દરેક આત્મા પાસે એક માર્ગદર્શક હોય છે. જે પૃથ્વીલોકના આત્માને તેના જન્મથી મૃત્યુ સુધી માર્ગદર્શક આપે છે. આ માર્ગદર્શક, જીવાત્મા માર્ગદર્શક તરીકે ઓળખાય છે અને તેમનું કાર્ય તમને આધ્યાત્મિક માર્ગદર્શન આપવાનું હોય છે.

જીવાત્મા જગત :

આપનું ખરું ઘર. તે ૭ સ્તરોમાં વહેચાયેલું છે. દરેક સ્તરના ૧૦ તબક્કા હોય છે.

૨૨ ફેબ્રુઅરી, ૧૯૮૦ના દિવસે, ખોરશેદ અને રુમી ભાવનગરીની દુનિયા ઉજળી ગઈ, એક મહિના પછી, એક નવી દુનિયાના દ્વાર ઉઘડ્યાં. ખોરશેદ અને રુમી ભાવનગરી તેમના દીકરાઓ, વિસ્પી અને રાતૂને એક મોટર અકસ્માતમાં ખોઈ બેઠાં. બંને પુત્રોના અકાળ અવસાનને કારણે આ જોડીને લાગ્યું કે તેઓ લાંબો સમય જીવી નહીં શકે. ઈશ્વર પ્રત્યે તેમની શ્રદ્ધા ખૂટી પડી. આ પશ્ચાત, જીવાત્મા જગતથી મળેલા એક ચમત્કારીક સંદેશાએ એમની આશા બંધાવી અને તેઓ એક અદભૂત યાત્રા પર નિકળી પડ્યાં.

પછી તેમણે તેમના પરમાત્મા પાસે પરવાનગી મેળવી અને માતા પાસે ઓટોરાઇટિંગ (આત્મા કે અજ્ઞાત શક્તિ હાથ પકડીને તમારી પાસે પુસ્તક લખાવે તે પદ્ધતિ) દ્વારા આ પુસ્તક લખાવ્યું છે.’ પુસ્તકમાં બાળકોએ શબ્દો દ્વારા જગતને એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે માનવીય વિશ્વમાં કેટલી બધી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે.

Subjects

You may also like
  • Nava Vichaaro
    Price: रु 160.00
  • Vastavikta
    Price: रु 180.00
  • Surya Ni Aamantran Patrika
    Price: रु 95.00
  • Param Sameepe
    Price: रु 160.00
  • Shakti Vartman Ni (GUJARATI TRANSLATION OF THE POWER OF NOW)
    Price: रु 350.00
  • Bharat Na Aadhyatmik Rahasyo Ni Khoj Ma
    Price: रु 300.00
  • Sambhog Thi Samadhi Taraf
    Price: रु 150.00
  • Mansik Shanti Na Saral Upay (Gujarati)
    Price: रु 100.00
  • Mangangotri
    Price: रु 375.00
  • Osho Nu Kelvanidarshan
    Price: रु 200.00
  • Sadguru Na Saanidhyama (Part 1 and 2)
    Price: रु 600.00
  • Man Na Meghdhanush
    Price: रु 200.00