ધ ઇન્વિઝિબલ મેંન (સંક્ષિપ્ત અનુવાદ ) ( The Invisible Man-Gujarati Edition) એચ .જી .વેલ્સ સંક્ષિપ્ત અનુવાદ : હરેશ ધોળકિયા મી . ઇન્ડિયા જેવી સેંકડો ફિલ્મો જેના પરથી બની ચુકી છે તે રસપ્રદ કથા આપણે અદ્રશ્ય થઇ શકીએ તો ? આજે પણ જે મજેદાર કલ્પના લાગે તે થીમ ને લઇ આજથી 116 વર્ષ અગાઉ આ કથા નક્કર સાયન્ટીફિક સિંધ્ધાંતો સાથે સાયન્સ ફિકશનના શહેનશાહ એચ .જી .વેલ્સે લખી હતી . બીબીસી, ગાર્ડિયન, વિકિપીડિયા જેવા માધ્યમોએ લાખો વાચકોના સર્વે બાદ વિશ્વસાહિત્યની અમર એવી 100 કથાઓની યાદી તૈયાર કરી છે , જેને વિશ્વસાહિત્યના દરેક ભાવકે અચૂક વાંચવી જોઈએ . આ કથાઓને તેના મૂળ સ્વરૂપમાં માણવી દરેક માટે કદાચ શક્ય ન બને ત્યારે પ્રસ્તુત છે વિશ્વસાહિત્યની કથાઓનો જરા વિસ્તૃત કહી શકાય તેવી પણ એકી બેઠકે વાંચી શકાય તેવો સંક્ષિપ્ત અનુવાદ .