Tandurasti Saav Sasti (Swasth Rehvana Upayo) By Jitendra Brahmbhatt
તંદુરસ્તી સાવ સસ્તી - જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ
સ્વસ્થ રહેવાના અગણિત ઉપાયો
માનવી પોતે જ કુદરતના નિયમો વિરુદ્ધ ચાલી જાતજાતની ભાતભાતની દવાઓ કહી શરીરને દવાની દુકાન બનાવી દે છે અને 55-60 વર્ષ પછી જીવનને રફેદફે થતું નજર સમક્ષ જોઈ દુઃખી થાય છે.એવું ન બને તે માટે આપણા વનસ્પતિ જન્ય ઉપાયો,ઘરગથ્થું ઉપાયો,દાદીમાનું વૈદું,આહાર-વિહારની પદ્ધતિ અને નેચરલ ઉપાયો નો ઉપયોગમાં લેવા જોઈએ.
આ પુસ્તકમાં જણાવેલા ઔષધો અત્ર-તત્ર-સર્વત્ર સુપ્રાપ્ત છે.રસોડાના મસાલા અને છાલો પાલો મારી મસાલા તેમજ આંગણાંની વનસ્પતિનાં પ્રયોગોને સમજણપૂર્વક ઉપયોગમાં લેવાથી વ્યક્તિ રોગ મુક્ત બની શકે છે.આ ઉપચારો સાદા,સરળ અને ઘરગથ્થું છે.