ડિપ્રેશન: ઓળખ અને ઉપચાર - Author: ડો.જિતેન્દ્ર અઢિયા Depression Olakh Ane Upachar Gujarati Book Written by Dr. Jitendra Adhia આ પુસ્તકમાં માણસના જીવનમાં આવતા ડિપ્રેશનની ઓળખ કેવી રીતે કરવી અને તેનો ઉપચાર કેવી રીતે કરવો તે સરળ રીતે સમજાવેલ છે.