સૂક્ષ્મજીવ પરિચય - બાબુભાઇ અવરાણી
Sukshmajiv Parichay (Gujarati) by Babubhai Avrani
સમગ્ર વિશ્વમાં ક્યારેય નહિ જોવા મળેલ એવા ત્વરિત પરિવર્તનો થઇ રહ્યા છે.વિજ્ઞાન કૂદકે અને ભૂસકે આગળ વધી રહ્યું છે.વિશ્વમાં રહેલા સૂક્ષ્મજીવોનો અદભુત પરિચય કરાવતું આ વિશિષ્ટ સચિત્ર પુસ્તક સરળ અને રુચિકર ભાષામાં પ્રગટ કરવામાં આવ્યું છે.