સુખની યાત્રા - હરેશ ધોળકિયા Sukhni Yatra (Gujarati) By Haresh Dholakia સમજ,જાગૃતિ અને પ્રસન્નતાનું સર્વોચ્ચ શિખર માણસ જેમ જેમ શ્રીમંત બનતો ગયો તેમ તેમ સુખ તેનાથી દૂર ને દૂર ભાગતું રહ્યું.'શ્રીમંત' હોવું અને 'સુખી' હોવું એમાં આભ-જમીનનો ફરક છે.શ્રીમંત બનવું એ ગુનો નથી,પણ શ્રીમંત બનવા પાછળ અસલી સુખનો ભોગ આપી દેવો એ ગુનો છે.