Subhashchandra Bose (Gujarati) By Gunvantrai Acharya
સુભાષચંદ્ર બોઝ - ગુણવંતરાય આચાર્ય
હિન્દ પર અંગ્રેજી હકુમત તો અઢારમી સદીથી જ શરુ થઇ હતી,પરંતુ એની જડબેસલાખ સર્વોપરિતા 1857 પછી સ્થપાઈ,એ જ વર્ષેથી અંગ્રેજી હકુમત હાંકી કાઢવાના આંદોલનો-યુદ્ધો પણ શરુ થયા અને છેક નેવું વર્ષ બાદ,1947 વિદેશીઓને હઠાવી શક્યા આ નેવું વર્ષના સંઘર્ષ દરમિયાન અસંખ્ય વીરોએ સરદારી પૂરી પાડી,એમાં સૌથી રોમાંચક બે નામ સરદાર ભગતસિંહ અને નેતાજી સુભાષચંદ્ર બોઝના છે.