Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Shri Manna Shlok (Gujarati Translation of Samarth Swami Ramdas Shree Manache Shlok from Marathi)
Makarand Musale
Author Makarand Musale
Publisher Gurjar Granthratna Karyalay
ISBN
No. Of Pages 105
Edition 2019
Format Hardbound
Language Gujarati
Price रु 250.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635547077311111033.jpg 635547077311111033.jpg 635547077311111033.jpg
 

Description

Shri Manna Shlok (Gujarati Translation of Samarth Swami Ramdas Shree Manache Shlok from Marathi) by Makarand Musale

 

શ્રી સ્વામી રામદાસ રચિત શ્રીમનના શ્લોક 

 
શ્રી સ્વામી રામદાસ રચિત 'श्री मनाचे श्लोक 'નો મરાઠીમાંથી ગુજરાતીમાં સમશ્લોકી ભાવાનુવાદ 
 
છત્રપતિ શિવાજીના ગુરુ સ્વામી રામદાસે જે રીતે શ્રીમનના શ્લોકોમાં જે શૈલીથી રામનું વર્ણન કર્યું છે તે તે રીતે ભગવાન શ્રીરામને વધુ આધ્યાત્મિક રીતે અનુભવી શકાય છે. સ્વામી રામદાસના હાથે મૂળ મરાઠીમાં લખાયેલી આ રચનાનો ભાવાનુવાદ કવિશ્રી મકરંદ મૂસળેએ ભક્તિસભર ભાવો ભરીને કર્યો છે.
 
 
આ રચનાના પ્રત્યેક શ્લોક જીવન જીવવાની કળા પણ શીખવે છે.  શ્રી રામ માત્ર ભક્તિનો વિષય નથી પણ આચરણનો વિષય છે તે વાત અહીં રામદાસજીના દરેક શ્લોકમાં પ્રગટે છે. રામ માત્ર ભક્તિનો જ વિષય નથી પણ આર્ટ ઓફ લિવિંગની ચર્ચા કરતા દરેક સુજ્ઞજને સ્વામી રામદાસજીના લખાયેલા અને કવિ મકરંદ મુસળે દ્વારા ગુજરાતી ભાવાનુવાદ થયેલા શ્રીમનના શ્લોકોને અચૂક વાંચવા જોઈએ.
 
 
આ કૃતિની અનુભૂતિ પુસ્તક સાથે સંકલિત કરેલી ઓડિયો સિડીમાં અચૂક થાય છે. આ પુસ્તકની રસપ્રચુરતા એ છે કે તેની શરુઆત ભક્તિથી થાય છે અને તેના અંતે મનની લીનતા ચિત્તને સ્પર્શ્યા વિના રહેતી નથી.  
 

Subjects

You may also like
  • Nava Vichaaro
    Price: रु 160.00
  • Vastavikta
    Price: रु 180.00
  • Surya Ni Aamantran Patrika
    Price: रु 95.00
  • Param Sameepe
    Price: रु 160.00
  • Shakti Vartman Ni (GUJARATI TRANSLATION OF THE POWER OF NOW)
    Price: रु 350.00
  • Bharat Na Aadhyatmik Rahasyo Ni Khoj Ma
    Price: रु 300.00
  • Sambhog Thi Samadhi Taraf
    Price: रु 150.00
  • Mansik Shanti Na Saral Upay (Gujarati)
    Price: रु 100.00
  • Mangangotri
    Price: रु 375.00
  • Osho Nu Kelvanidarshan
    Price: रु 200.00
  • Sadguru Na Saanidhyama (Part 1 and 2)
    Price: रु 600.00
  • Man Na Meghdhanush
    Price: रु 200.00