શીલની સંપદા - કુમારપાળ દેસાઈ
Sheelni Sampada (Prerak Prasango) By Kumarpal Desai
'શીલની સંપદા' માં વિદેશના વિચારકો,વિદ્વાનો,વિજ્ઞાનીઓ,ચિત્રકારો,નેતાઓ,લોકસેવકોના અને ચિંતકોના પ્રસંગો અલેખાવમાં આવ્યા છે કે જેમણે જીવનની કટોકટીની પળે અનેક પડકારો હોવા છતાં સત્ય કે શુભને છોડયું નથી.