વીતેલા સમયકાળની ચમકતી સમય કથાઓ - હેતા ભૂષણ
Samay Kathao (Gujarati) by Heta Bhushan
સમય...સૌથી મોટો ગુરુ છે.સમયની ગર્તામાં છુપાયેલા જાણીતા-ઓછા જાણીતા મહાનુભાવોની,શાસ્ત્ર,વેદ,પુરાણોની કથાઓ..એક છૂપો જીવન સંદેશ આપે છે.પ્રસ્તુત પુસ્તકમાં સમયના મૂલ્યવાન ખજાનામાંથી નાની નાની કથા સ્વરૂપે સમજણ અને પ્રેરણાની લ્હાણ કરવામાં આવી છે.