Radio Logic (Gujarati) By Sapna Samir Shah
રેડિયોલોજિક (રેડિયો પ્રોગ્રામિંગ કોર્સ )
સપના સમીર શાહ
રેડિયો પ્રેમી માણસોને રેડીયોમાં શું છે એ જાણવાની જીજ્ઞાસા સંતોષવાનો આ એક પ્રયાસ છે.આપણને રોજ સંભળાતો રેડિયો લોજીકલી કેવી રીતે આપણા કાન સુધી આવે છે? રેડિયો જોકી, એનાઉન્સર, ન્યુઝરીડર અને બિહાઈન્ડ ધ વોઈસ કોણ કેવી રીતે કામ કરે છે? અનો ઓલ્મોસ્ટ ચિતાર આ પુસ્તકમાં આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.