Purana Purusha Yogiraj Shri Shama Churn Lahiree (Sampurna Jivan Katha) by Ashoke Kumar Chatterjee પુરાણ પુરુષ યોગીરાજ શ્રી શ્યામચરણ લાહિરી ક્રિયાયોગના શિરોમણી છે.આ એ જ ક્રિયાયોગ સાધના છે,જે સનાતન ભારતવર્ષમાં આદિકાળથી આર્ય ઋષિઓ કરતા આવ્યા છે.કળિયુગના અંતમાં ભગવાન શ્રી શ્યામચરણ આ જ ક્રીયયોગોને પુનઃ સ્થાપિત કરવા માટે ગૃહિણ રૂપમાં આવીભુર્ત થયા. પુરાણ પુરુષ એક એવું ધર્મગ્રંથ છે જેમાં યોગીરાજ દ્વારા સહસ્ત લિખિત 26 ગોપન ડાયરી નો સાર તત્વ છે.