પબ્લિક સ્પીકિંગ - હરીશ વટાવવાળા
Public Speaking (Gujarati) By Harish Vatavwala
ભાષાકળામાં આત્મવિશ્વાસ કેળવો અને અસરકારક વ્યક્તિત્વ ખીલવો.આ ગ્રંથમાં સંચાલકની ભૂમિકા,ઉદઘોષકની ભૂમિકા,સ્ટેજ-વ્યવસ્થા,કાર્યક્રમનું આયોજન કે વ્યવસ્થાની રૂપરેખા તેમ જ અંતમાં ઉર્દુ-ગુજરાતી ગઝલના ઉત્તમ શેરો પણ આપવામાં આવ્યા છે.