પ્રેરણા પિયુષ - જ્યોતિકા ગજ્જર
Prerna Piyush (Gujarati) By Jyotika Gajjar
સફળતાથી સુખ સુધીની પગદંડી આ પુસ્તક તમને સફળતા અને સુખના રસ્તા બતાવશે પણ દુઃખ,નિષ્ફળતા અને કમનસીબમાં શું કરવું,કેવી રીતે જીવવું તેના ઉપાય બતાવશે જેનાથી આપણી જિંદગી સુખ અને સમૃદ્ધિના માર્ગ આગળ ધપશે.