Pranayam Swasthyanu Vardan (Gujarati Translation of Power Pranayam) By Renu Mehta
પ્રાણાયામ : સ્વાસ્થ્યનું વરદાન
તમારા શ્વાસની ઉપચાર શક્તિ ને ઓળખો
ડો .રેણું મહતાની એમ . ડી .
Power Pranayama
પ્રાણાયામ શું છે?
પ્રાણ એટલે જીવન. ઑક્સિજન એ આપણા શરીરનો ખરો પ્રાણ છે. આયામ એટલે નિયમન કરીને લંબાવવાની પ્રક્રિયા. પ્રાણાયામ એટલે ઑક્સિજનને શરીરમાં લેવાની પ્રક્રિયાનું નિયમન કરવાની પ્રક્રિયા.
આ પુસ્તક નીચેની સાદી રીતે તે સમજાવે છે :
1. આપણી શ્વાસો-ઉચ્છવાસની ખોટી શૈલીને કેવી રીતે જાણવી અને સુધારવી
2. સમજણ અને સુરક્ષાપૂર્વક પ્રાણાયામનો અભ્યાસ કેવી રીતે કરવો
3. પ્રાણાયામના વિવિધ પાસાઓ માટે તાર્કિક સમજણ
4. પ્રાણાયામ મન સાથે જોડાવવાની કડી કેવી રીતે સર્જે છે .
આ પુસ્તક પ્રાણાયામ પર નું શ્રેષ્ઠ પુસ્તક છે . તેમાં સભાનપણે શ્વાસો-ઉચ્છવાસથી માંડીને સંપૂર્ણ સંવાદિતાની અવસ્થા સુધીનું બધું જ પ્રાણાયામની પદ્ધતિસરની પ્રક્રિયા દ્વારા કરી શકાય છે .
|