Palona Padchhaya (Silence Please Bhag 4) by Dr.I.K.Vijliwala પળોના પડછાયા - ડો આઈ કે વીજળીવાળા જિંદગી એટલે અનેક ખાટીમીઠી ઘટનાઓનો સરવાળો,એ ઘટનાઓ એ ક્ષણો આપણા જીવનમાં કાયમ માટે એક અસર છોડી જતી હોય છે.દરેક પળની સ્મૃતિ જ્યાં સુધી વિસ્મૃતિમાં ન પરિણમે ત્યાં સુધી પડછાયાની જેમ આપણી સાથે જ રેહતી હોય છે.આ પુસ્તકમાં લેખકના જીવનના કેટલાક પ્રસંગોને આલેખ્યા છે.