નોખી માટીના માનવી
અંકિત દેસાઈ
વિશ્વની 45 વિરલ વિભૂતિઓના જીવનનો પરિચય આપતો ગ્રંથ
વિશ્વના અનેક મહાનુભાવોએ પોતાના જીવન અને કવન દ્વારા પોતાના જીવનને તો સાર્થક કર્યું જ છે પણ તેમનું જીવન અનેકો માટે આદર્શ બન્યું છે. પ્રેરણાદાયી આધારસ્તંભ બન્યું છે. જેમણે અનેક લોકોના જીવન ઉજાગર કાર્ય છે એવી વંદનીય અને પ્રાત :સ્મરીણીય વિભૂતિઓનો આ પુસ્તકમાં સમાવેશ કર્યો છે. જે ગૌરવપ્રદ જીવન તો જીવ્યા જ છે અને આપણા જીવનને સવારનાર પ્રેરણામૂર્તિ બન્યા છે. અનેક લોકોના વિચારોમાં, ભાવોમાં અને કાર્યોમાં પરિવર્તન લાવનાર આ વ્યક્તિઓને આપણે જાણવા અને માણવા જ પડે
અનુક્રમ:
ઐતિહાસિક વ્યક્તિ : ચાણક્ય * સંત કબીર * મહારાણા પ્રતાપ * છત્રપતિ શિવાજી
સમાજ સુધારક: રાજા રામમોહન રાય * સ્વામી દયાનંદ સરસ્વતી * વીર નર્મદ * રામકૃષ્ણ પરમહંસ * સ્વામી વિવેકાનંદ * મહર્ષિ અરવિંદ * વિનોબા ભાવે
ક્રાંતિવીર : શ્યામજી કૃષ્ણ વર્મા * વીર સાવરકર * ચંદ્રશેખર આઝાદ * શહીદ ભગતસિંહ *
નેતા : બાળ ગંગાધર તિલક * ગાંધીજી * સરદાર વલ્લભભાઈ પટેલ * મોરારજી દેસાઈ * સુભાષચન્દ્ર બોઝ લાલબહાદુર શાસ્ત્રી
સાહિત્યકાર-શિક્ષણશાસ્ત્રી : રવીન્દ્રનાથ ટાગોર * સર્વપલ્લી રાધાકૃશ્ન્ન *
સ્ત્રી રત્ન : રાણી લક્ષ્મીબાઈ * સરોજીની નાયડુ * હેલન કેલર * મધર ટેરેસા * આંગ સાન સૂ કી * કિરણ બેદી * કલ્પના ચાવલા * સુનીતા વિલિયમ્સ * જે.કે.રોલિંગ * મેરી કોમ* મલાલા
શોધક : આલ્બર્ટ આઇન્સટાઈન * શ્રીનિવાસ રામાનુજ * વિક્રમ સારાભાઇ * એ.પી.જે. અબ્દુલ કલામ * સ્ટીફન હોકિંગ * સ્ટીવ જોબ્સ
વિશ્વપ્રસિદ્ધ વ્યક્તિ : અબ્રાહમ લિંકન * ચાર્લી ચેપ્લીન * નેલ્સન મંડેલા * અર્નેસ્તો ગુવેરા
|