નો પ્રૉબ્લૅમ
રોહિત શાહ
સમાજમાં ઘણા પ્રશ્નો અને સમસ્યાઓને મોટે ભાગે એક જ દષ્ટિથી જોવાતાં હોય છે. એમ થાય છે ત્યારે ધર્મ ક્રિયાકાંડોમાં બદ્ધ થઈ જાય છે, સ્ત્રીઓમાં રહેલી ખોટી બાબતો પ્રત્યે ટકોર કરવાને બદલે દુર્લક્ષ્ય સેવવામાં આવે છે, સમસ્યાઓનો સામનો કરવાને બદલે અંધશ્રદ્ધામાં વધારો થાય છે. આ બધા સામે લેખક સમાજીક પ્રશ્નોના સરળ ઉકેલ માટે આ પ્રશ્નોની બીજી બાજુ તરફ ધ્યાન આપવાનું સૂચન કરે છે.