નીલ આર્મસ્ટ્રોંગ - રાકેશ શર્મા
Neil Armstrong (Gujarati Biography) By Rakesh Sharma
ચંદ્ર પાર પહોંચેલો પહેલો માનવી
5 ઓગસ્ટ,1930ના રોજ અમેરિકાના વપાકોનેટા,ઓહિયોમાં જન્મેલા આર્મસ્ટ્રોંગની રુચિ શરૂઆતથી જ ચંદ્ર,તારાઓ અને અંતરિક્ષમાં હતી.16મી માર્ચ 1966ના જૈમિની-8 અભિયાન મારફત તેઓ પહેલ વહેલા અંતરિક્ષમાં ગયા હતા.એ પછી એપોલો-2 માં મુખ્ય કમાન્ડર રૂપે તેઓ ચંદ્રની ધરતી ઉપર ઉતર્યા અને ઇતિહાસ રચી દીધો.