Morning Mantra (Gujarati Book) By RJ Dhvanit
"મોર્નિંગ મંત્ર"- RJ Dhvanit ‘પુસ્તક’ આ નામ સાંભળતાં, વાંચતાં, જોતાં મનમાં પહેલો જે વિચાર આવે અને કલ્પનામાં જે પહેલું ચિત્ર દેખાય તે આપણું પુસ્તક સાથેનું સગપણ. આ સગપણ વ્યક્તિ વ્યક્તિએ નોખાં હોઈ શકે અને કેટલાક સંજોગોમાં અનોખાં પણ, શબ્દદેહ આપી તૈયાર થયેલું અનોખું પુસ્તક એટલે "મોર્નિંગ મંત્ર"