Meaningful Journey - Anil Chavda એવી ઘણી વસ્તુઓ છે, જેને આપણે સમજીએ છે, છતાં સમજી શકતા નથી.
ક્યારેક લાગે છે કે બધું જ અર્થહીન છે, પણ આ અર્થહીન હોવું એય એક અર્થ છે.
આ પુસ્તક અર્થના આકાશમાં ઉડ્ડયન છે શબ્દનું પંખી અર્થના આકાશમાં ઉડે છે ત્યારે સર્જાય છે "મીનિંગફૂલ જર્ની..."