Mari Jeevankatha (Gujarati) By Jawaharlal Nehru
"જવાહરલાલની જીવનકથા નિત્યા વિકાસવંત જીવનના અસાધારણ વિકાસક્રમનો પોતાને મુખે કહેવાયેલો ઇતિહાસ છે. આ પુસ્તકમાં એ વિરલ વીરજીવનની કથા છે;યુવાવસ્થાથી જે વૈભવમાત્રને ફગાવી રણમાં ઝૂઝનાર, અનેક આઘાતોથી માથું લોહીયાળું થયા છતાં માથું અણનમ રાખનાર, બલ્કે માથું હાથમાં લઈને ઝૂઝનાર યોદ્ધાના જીવનની કથા છે.”