Mara Jivanno Turning Point By Hemraj Shah
મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ - હેમરાજ શાહ સામાન્ય માનવીઓના અસામાન્ય જીવનપ્રસંગો પ્રવાહના જીવનમાં અને જીવનના પ્રવાહમાં અવારનવાર વળાંક આવતા રહે છે અને તેમનો એક વળાંક તો એવો હોય છે કે જે વ્યક્તિના જીવનની દિશા અને દશા જ બદલી નાખે છે .આ પુસ્તકમાંના નિબંધોમાં જુદી-જુદી વ્યક્તિઓએ પોતાના જીવનમાં આવેલા આવા કોઈ મહત્વના વળાંક વિષે અને તેની અસરથી જીવનમાં આવેલા પરિવર્તન વિષે વાત કરી છે.