Majana Manasne Malvani Maja By Jwalant Chhaya
મજાના માણસને મળવાની મજા - જ્વલંત છાયા આ પુસ્તકમાં કેટલાક ઇન્ટરવ્યુ-પ્રોફાઈલનો સમાવેશ કરાયો છે.આ દરેક મુલાકાત પહેલા,એ દરમિયાન શું અને કેવી સફર થઇ એ પણ આલેખાયું છે.અહીં ઇન્ટરવ્યુના ફોર્મમાં લાઈફ સ્કેચ અને લાઈફ સ્કેચના ફોર્મમાં ઇન્ટરવ્યુ છે.ફિલ્મ,નાટક,સંગીત,સાહિત્ય,ધર્મ,પત્રકારત્વ અને કાનુન જેવા કાર્યક્ષેત્ર અહીં સમાવિષ્ટ છે.