Maharshi Shri Arvind (Jeevan Karyani Zankhi) by Haresh Dholakia
મહર્ષિ શ્રી અરવિંદ (જીવન કાર્યની ઝાંખી )- હરેશ ધોળકિયા મહર્ષિશ્રી અરવિંદ એક અદ્ભુત વ્યક્તિત્વ છે.તેમનું જીવન એક ચમત્કાર જ છે,શું થવા માગતા હતા અને શું થયા ! થવા માગતા હતા ક્રાંતિકારી અને થઇ ગયા યોગી।આ પુસ્તક તેમના વિરાટ વ્યક્તિત્વની એક ઝાંખી આપે છે.