Mahabharatni Amarkathao (Gujarati) By Jyotikumar Vaishnav
મહાભારતની અમરકથાઓ - જ્યોતિકુમાર વૈષ્ણવ
વાસ્તવમાં ભલે કૌરવો સામે પાંડવો રણમેદાનમાં ઊભા હોય,યુદ્ધ તો શ્રીકૃષ્ણ અને અધર્મી-પાપાચારી કૌરવો વચ્ચેનું જ હતું.આજના વિષમ સમયમાં મહાભારતનાં શ્રીકૃષ્ણે ઉચ્ચારેલી મહા વાણીરાણી ગીતા અંધકારમાં દીવાદાંડી બની શકે છે.આમ,મહાભારત એ માનવજીવનના સારાં-નરસાં તત્વો વચ્ચેનું આંતરયુદ્ધ છે.