કેટલાક વિદ્વાનો જેને અંગ્રેજીભાષામાં લખાયેલી સર્વશ્રેષ્ઠ કથા માને છે, તે અમર કથા
વિશ્વસાહિત્યની અમર કથાઓનો તેના તમામ રસ અકબંધ રહે તેવો સંક્ષિપ્ત અનુવાદ
બીબીસી, ગાર્ડિયન, વિકિપીડિયા જેવાં માધ્યમોએ લાખો વાંચકોના સર્વે બાદ વિશ્વસાહિત્યની અમર એવી
૧૦૦ કથાઓની યાદી તૈયાર કરી છે, જેને વિશ્વસાહિત્યના દરેક ભાવકે અચૂક વાંચવી જ જોઈએ.
આ કથાઓને તેના મૂળ સ્વરૂપમાં માણવી દરેક માટે કદાચ શક્ય ન બને ત્યારે પ્રસ્તુત છે વિશ્વસાહિત્યની
કથાઓનો જરા વિસ્તૃત કહી શકાય તેવો પણ એકી બેઠકે વાંચી શકાય તેવો સંક્ષિપ્ત અનુવાદ