Kranti Ke Utkranti (Gujarati Translation of Ninety Three) By Victor Hugo
ક્રાંતિ કે ઉત્ક્રાંતિ વિક્ટર હ્યુગોએ 'ક્રાંતિ બસ નથી ,તેનું લક્ષ્ય ઉત્ક્રાંતિ હોવું જોઈએ' - એ મુદ્દા ઉપર જ આ રોમાંચક નવલકથા લખી છે.એ ઉત્ક્રાંતિનો તાંતણો ક્રાંતિના ઘમાસાણમાંથી આગળ તારવી આપવા નવલકથાનો નાયક બત્રીસલક્ષણો ગોવે - આત્મબલિદાન આપે છે.