કાયદે આઝમ - રાજેન્દ્ર મોહન ભટનાગર
Kayde Aazam (Muhammad Ali Jinnahna Jivan Par Adharit Gujarati Navalkatha) By Rajendra Mohan Bhatnagar
મોહમ્મદ અલી જિન્નાના જીવન પર આધારિત નવલકથા ગુજરાતના પનોતા પુત્ર અને પાકિસ્તાનના જનક મોહમ્મદ અલી જિન્નાનાને ઓળખવામાં તમે થાપ તો નથી ખાધીને?જિન્નાના હૃદયમાં ધબકતા અખંડ રાષ્ટ્રપ્રેમ અને પ્રસંગે પ્રસંગે જિન્નાના વ્યક્તિત્વની કેટલીય અજાણી વાતોનો પર્દાફાશ કરતી આ રોમાંચક નવકથા તમને સતત જકડી રાખશે!