જીવો મોજથી - હર્ષદ કામદાર Jivo Mojthi (Gujarati) By Dr. Harshad Kamdar રોજિંદી જિંદગીના ચક્રવ્યૂહને ભેદવા માટેના Perfect Solutions જીવનનો પ્રત્યેક દિવસ આપણને કશુંક એવું આપીને જાય છે કે જેનાથી આપણને જીવવાનું બળ મળે છે,અને કશુંક એવું લઈને જાય છે જેનાથી આપણે હાશ અને હળવાશ અનુભવીએ છીએ! આ પુસ્તક તમને અંધારામાં રહેલા ઉજાસને અને નિરાશામાં છુપાયેલી આશાને શોધી કાઢવાની પ્રેરણા આપશે.