જીવનનું જવાહિર - કુમારપાળ દેસાઈ
Jivannu Jawahir (Prerak Prasango) By Kumarpal Desai
'જીવનનું જવાહિર' માં વિદેશના રાજપુરુષો,વિદ્વાનો,વિજ્ઞાનીઓ,ચિત્રકારો,લેખકો અને ચિંતકોના પ્રસંગો અલેખાવમાં આવ્યા છે.આ જીવનપ્રસંગોની સાથોસાથ એમના જીવનકાર્યની વિશેષતા પણ સંક્ષેપમાં દર્શાવામાં આવી છે.