Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Jivan Nu Pustak Krishnamurti Sathe Rojeroj Dhyan (Gujarati Translation of The Book of Life Daily Meditations With Krishnamurti)
J.Krishnamurti
Author J.Krishnamurti
Publisher Navbharat Sahitya Mandir
ISBN 9789351981077
No. Of Pages 405
Edition 2016
Format Paperback
Language Gujarati
Price रु 400.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635892114278600444.jpg 635892114278600444.jpg 635892114278600444.jpg
 

Description

Jivan Nu Pustak Krishnamurti Sathe Rojeroj Dhyan (Gujarati Translation of The Book of Life Daily Meditations With Krishnamurti)

 

જીવનનું પુસ્તક

જીવન જીવીને જ સત્યને પામી શકાય એવી કૃષ્ણમૂર્તિની માન્યતાથી પ્રેરાઈને, ' જીવનનું પુસ્તક 'પ્રસ્તુત કરે છે 365 દિવસ માટે રોજેરોજ શાશ્વત ધ્યાન. આ પુસ્તક મુક્તિ, વ્યક્તિગત પરિવર્તન, સંપૂર્ણપણે જાગૃત રહેવું અને એવા અન્ય અનેક વિષયો પર મનનીય પ્રકાશ પાડે છે.


આ અસાધારણ આધ્યાત્મિક ઋષિની પ્રજ્ઞા અને સમજણના સર્વ ચાહકો માટે તથા જે કોઈ કૃષ્ણમૂર્તિનો પહેલી જ વાર પરિચય પામતા હોય તેમને માટે  જીવનનું પુસ્તક હમેશાં સમજવા અને સાચવવા જેવો તલસ્પર્શી જ્ઞાનનો મુલ્યવાન ખજાનો છે.જે. કૃષ્ણમૂર્તિ  (1895-1986)  એક એવા સુવિખ્યાત આધ્યાત્મિક માર્ગદર્શક હતા કે જેમના વાર્તાલાપો અને લખાણોએ લાખો લોકોને પ્રેરણા આપી છે.

Subjects

You may also like
  • Nava Vichaaro
    Price: रु 160.00
  • Vastavikta
    Price: रु 180.00
  • Surya Ni Aamantran Patrika
    Price: रु 95.00
  • Param Sameepe
    Price: रु 160.00
  • Shakti Vartman Ni (GUJARATI TRANSLATION OF THE POWER OF NOW)
    Price: रु 350.00
  • Bharat Na Aadhyatmik Rahasyo Ni Khoj Ma
    Price: रु 300.00
  • Sambhog Thi Samadhi Taraf
    Price: रु 150.00
  • Mansik Shanti Na Saral Upay (Gujarati)
    Price: रु 100.00
  • Mangangotri
    Price: रु 375.00
  • Osho Nu Kelvanidarshan
    Price: रु 200.00
  • Sadguru Na Saanidhyama (Part 1 and 2)
    Price: रु 600.00
  • Man Na Meghdhanush
    Price: रु 200.00