Jivan Chintan (Gujarati) By Kakasaheb Kalelkar
જીવનચિંતન - કાકાસાહેબ કાલેલકર ગાંધીજીએ પોતાની બધી હૃદયશક્તિ વાપરીને ખીલ્વેલું પ્રાર્થનાપ્રાધાન આશ્રમજીવન પેહલા જેટલું ક્યાય રહ્યું નથી.અને છતાં એની આવશ્યકતા બધા જ લોકોને હવે એક અથવા બીજી રીતે જાણવા લાગી છે એવે વખતે ગાંધીજીના સમયનું જીવનચિંતન આજના જમાનાને ઉપયોગી નીવડવું જોઈએ,જમાના પરત્વે એનું આકલન બદલાશે અને નવા નવા પ્રયોગો ચલાવવા પડશે,એને માટે પણ આત્મપરાયણ,સંયમપ્રધાન,સર્વોદયી સંસ્કૃતિનું ચિંતન જરૂરી હશે જ.